કેમ છો મિત્રો....? As we all know that GPSC has published new 685 vacancies for the post of Deputy Mamaltdar and Deputy Section Officer .
This is high time to prepare for the same.Though everyone is free to follow their own study plan here we are going to give some Guidance from Crackers of the Exam .
- હાલ માર્કેટમાં કોમ્પીટેટીવ બુકો નો રાફડો ફાટ્યો છે તેમાથી આપણી આવનારી પરીક્ષા માટે સાચી અને લેટેસ્ટ તેમજ ભૂલો વગરની બુક શોધવાનુ કામ કપરૂં થઈ ગયુ છે.
- બુક એવી પસંદ કરીયે કે આપણી જૂની બુકોથી કંઈ વિશિષ્ટ માહિતી ધરાવતી અને હાલના પેપર સ્ટાઈલને અનુરૂપ હોય .
- હાલના સંજોગો(૨૦૧૬) જોતાં વર્લ્ડ ઈનબોક્ષની પ્રાથમિક પરીક્ષા માટેની બુક યોગ્ય સ્થાને છે કે જેની સાથે પ્રેક્ટિસ માટેના પેપરસેટ પણ આપેલ છે.
- શરૂઆતમાં કોઈ પણ બુકનું પૂરેપૂરુ મંથન થયા બાદ જ કોઈ નવી બુક માટે વિચારવુ .
થોડા સજેશનો :
(૧) નવનીત
(૨) કોઈ એક ફક્ત પ્રાથમિક કસોટી અંગેની બુક
(૩) દિવ્ય ભાસ્કર , સંદેશ કે નેશનલ છાપાનુ ડે ટુ ડે લેખન(એડિટોરીયલ પેજ ખાસ વાંચવા)
(૪) ગુજરાત પરિચય
(૫) કોઈ મંથલી મેગેઝીન (નવેમ્બર ૨૦૧૫ થી)
Official Syllabus :
આપના માટે સ્પેશ્યલ પ્રીન્ટેબલ અભ્યાસક્રમ કે જેની પ્રીન્ટ કાઢીને સ્ટડી રૂમમાં લગાવી શકાય .
Click here to Download (~100kb)
(આ બ્લોગ ને વધુ સારો બનાવવા આપના સૂચનો આવકાર્ય છે.)
-મયુર ગુપ્તા
(૨૦/૦૯/૨૦૧૬)
No comments:
Post a Comment